PGVCL Bharati 2026: 236 વિદ્યુત સહાયક (Junior Assistant) જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી | Best information
PGVCL Bharati 2026 ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ ભરતી બહાર આવી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીઓ માટે PGVCL ભરતી 2026 વિદ્યુત સહાયક (Junior Assistant) ની સેન્ટ્રલાઈઝ્ડ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો (PwBD – Special Drive) માટે છે. … Read more